ખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખા

અવ્યય

  • 1

    વારતાં છતાં ન માને ને નિષ્ફળતા મળે ત્યારે કટાક્ષનો બોલ; 'લેતો જા'.

મૂળ

'ખાવું' ઉપરથી

ખાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાં

પુંલિંગ

  • 1

    મુસલમાન ગૃહસ્થ વા અમીરને બોલાવવાનો માનવાચક શબ્દ.

  • 2

    ઉસ્તાદ; બૂજ જાણનાર.

મૂળ

જુઓ ખાન