ખાંગડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગડકો

પુંલિંગ

  • 1

    ઈંટ નળિયાનો ભાગેલો કકડો.

  • 2

    ખાંગડો; કૂકો.

  • 3

    અતિ ગરમીથી પીગળી ગયેલો ઈંટો કે નળિયાનો કડકો; કીટો.