ખાંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડિયું

વિશેષણ

  • 1

    ખંડિત થયેલું; ખોડખાંપણવાળું; ભાગલાં શીંગડાનું.

મૂળ

ખાડું પરથી

નપુંસક લિંગ

  • 1

    ભાગલાં શીંગડાંવાળું ઢોર.

  • 2

    ભેંસ, પાડું [એકવચનમાં વપરાય છે].