ગુજરાતી માં ખાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાઈ1ખાઈ2

ખાઈ1

સ્ત્રીલિંગ

 • 1

  ખાવાની ચીજ.

 • 2

  આજીવિકાનું સાધન; ખાઉકી.

મૂળ

'ખાવું' ઉપરથી

ગુજરાતી માં ખાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાઈ1ખાઈ2

ખાઈ2

સ્ત્રીલિંગ

 • 1

  ખાણ; ઊંડો ખાડો.

 • 2

  કોટને ફરતી ખાડી (ગામનું પાણી જવા ખોદેલો કાંસ).

મૂળ

सं. खाति; प्रा. खाइ, oओ