ખાઈખપૂસીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાઈખપૂસીને

અવ્યય

  • 1

    ખંત અને એકાગ્રતાથી.

મૂળ

'ખાવું'+'ખપૂસવું'