ખાઈબદેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાઈબદેલું

વિશેષણ

  • 1

    પહોંચેલ; પાકું; યુક્તિપ્રયુક્તિ વગેરે પામી ગયેલું.

મૂળ

ખાવું+બદવું