ખાઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાઈ જવું

 • 1

  પેટમાં ઉતારી દેવું.

 • 2

  ભૂલવું કે ભુલાવું; રહેવા દેવું કે રહી જવું. જેમ કે, એ વાત જ તે ખાઈ ગયો.

 • 3

  ઉચાપત કરી જવું.

 • 4

  ઊધડું લેવું; ખૂબ ઠપકારવું.