ગુજરાતી

માં ખાઉધરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાઉધર1ખાઉધરું2

ખાઉધર1

વિશેષણ

 • 1

  ખાખા કરનારું; ખાતાં ધરાય નહિ એવું.

 • 2

  લાંચિયું.

મૂળ

'ખાવું'+ 'ધરાવું'

ગુજરાતી

માં ખાઉધરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાઉધર1ખાઉધરું2

ખાઉધરું2

વિશેષણ

 • 1

  ખાખા કરનારું; ખાતાં ધરાય નહિ એવું.

 • 2

  લાંચિયું.

મૂળ

'ખાવું'+ 'ધરાવું'