ખાકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાકી

વિશેષણ

 • 1

  ખાખવાળું; રાખોડી ચોળનારું.

 • 2

  રાખોડિયા રંગનું.

 • 3

  ઘેરા પીળા રંગનું.

 • 4

  લાક્ષણિક ઐહિક.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  ખાખી બાવો; ફકીર.