ખાંખડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંખડિયું

વિશેષણ

  • 1

    ઉધરસવાળું; ઠાંસાથી પીડાતું.

નપુંસક લિંગ

  • 1

    ઉધરસ; ઠાંસો.

મૂળ

રવાનુકારી