ખાખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાખણ

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.

ખાંખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંખણ

નપુંસક લિંગ

  • 1

    શરીરે ચોળવાની એક ઔષધિ; વરખડીનું તેલ.