ખાંખણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંખણી

સ્ત્રીલિંગ

  • 1

    ક્રોધવચન; ક્રોધભરી વાણી.

  • 2

    ક્રોધ.

  • 3

    સુરતી રવાનુકારી ખખડે એવી સૂકી બદામ.