ખાંખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંખત

સ્ત્રીલિંગ

  • 1

    ઊંડું; ઝીણું કુતૂહલ.

  • 2

    ચીવટભરી ખંત.

  • 3

    અણગમો; સૂગ.

મૂળ

જુઓ ખણખોદ