ખાખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાખર

પુંલિંગ

  • 1

    એક ઝાડ, જેના પાનનાં પતરાળાં થાય છે.

  • 2

    (ગોતા તરીકે ઢોર ખાય તે) તુવેરની સૂકી પાંદડી.

મૂળ

दे. खंखर