ગુજરાતી

માં ખાખરોટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાખરોટવું1ખાંખરોટવું2

ખાખરોટવું1

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખંખરોટવું; જરાતરા ચોપડવું.

મૂળ

રવાનુકારી? કે ખાખરાને જરાતરા ચોપડે તે પરથી?

ગુજરાતી

માં ખાખરોટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાખરોટવું1ખાંખરોટવું2

ખાંખરોટવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાખરોટવું; જરાતરા ચોપડવું.