ખાંખાંખોળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંખાંખોળા

પુંલિંગ બહુવયન​

  • 1

    ખૂણે ખાંચરે ખૂબ ખોળાખોળ કરવી તે.

મૂળ

ખાંખાં+ખોળા (ખોળવું)