ખાખાવીખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાખાવીખી

વિશેષણ

  • 1

    છિન્નભિન્ન.

  • 2

    દુઃખી; હેરાન.

સ્ત્રીલિંગ

  • 1

    પાયમાલી; ધૂળધાણી.