ગુજરાતી માં ખાખીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાખી1ખાખી2

ખાખી1

વિશેષણ

 • 1

  ખાખવાળું; રાખોડી ચોળનારું.

 • 2

  રાખોડિયા રંગનું.

 • 3

  ઘેરા પીળા રંગનું.

 • 4

  લાક્ષણિક ઐહિક.

પુંલિંગ

 • 1

  ખાખી બાવો; ફકીર.

ગુજરાતી માં ખાખીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાખી1ખાખી2

ખાખી2

વિશેષણ

 • 1

  ખાકી; ખાખવાળું; રાખોડી ચોળનારું.

 • 2

  રાખોડિયા રંગનું.

 • 3

  ઘેરા પીળા રંગનું.

 • 4

  લાક્ષણિક ઐહિક.

 • 5

  ખાલી; નિર્ધન.

નપુંસક લિંગ

 • 1

  ખાખી રંગનું લૂગડું.

પુંલિંગ

 • 1

  ખાખી બાવો.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી બીડી.