ખાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગ

પુંલિંગ

 • 1

  ખાંગડો; કૂકો.

 • 2

  અતિ ગરમીથી પીગળી ગયેલો ઈંટ કે નળિયાનો કડકો; કીટો.

ખાંગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગુ

પુંલિંગ

 • 1

  જાણભેદુ; જાસૂસ.

 • 2

  ખાડો.

ખાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગું

વિશેષણ

 • 1

  કોરવંકું (જેમ કે, રમતમાં પાસો કે કોડી).

 • 2

  વાંકું; રાંટું.

ખાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગું

નપુંસક લિંગ

 • 1

  (ટેબલનું) ખાનું.

ખાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાગ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ખડ્ગ; તલવાર.