ખાંગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંગડો

પુંલિંગ

  • 1

    સીપ, શંખલો કોડી ઈત્યાદિ જીવડાંનું ઘર.

  • 2

    કૂકો (રમવાનો).