ખાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંચ

સ્ત્રીલિંગ

 • 1

  ખાંચો; નાનો ખાડો-કાપ.

 • 2

  સાંકડ; ગૂંચવણ.

 • 3

  ખોટ; તોટો.

 • 4

  આચકો.

 • 5

  જમે ઉધારનો તાળો નહિ મળવો તે; વધઘટ.