ખાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેંચી રાખવું; પાછું હઠાવવું.

મૂળ

प्रा. खंच?

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખમચાવુ; અટકવું.