ખાંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંચો

પુંલિંગ

 • 1

  એકસરખી ધાર, સપાટી અથવા લીટીમાં પડતો કાપ, ખાડો કે વાંક.

 • 2

  સાંકડો રસ્તો; ગલી.

 • 3

  ખૂણો.

 • 4

  લાક્ષણિક વાંધો; હરકત; અટકાવ.