ખાંચો કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંચો કાઢવો

  • 1

    વાંધો કાઢવો કે ઊભો કરવો.

  • 2

    ખૂણો કે વાંક કરવો (શેરી-રસ્તા વગેરેમાં).