ખાંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંજ

નપુંસક લિંગ

 • 1

  લંગડાપણું.

મૂળ

सं. खज्ज ઉપરથી

ખાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાજ

નપુંસક લિંગ

 • 1

  ખાદ્ય.

 • 2

  ખાજું.

ખાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાજ

સ્ત્રીલિંગ

 • 1

  ખૂજળી; ખંજવાળ.

ખાજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાજું

નપુંસક લિંગ

 • 1

  ખાવાની એક વાની.

મૂળ

જુઓ ખાજ