ખાંજણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંજણ

સ્ત્રીલિંગ

  • 1

    જ્યાં દરિયાનું પાણી આવી ભરાઈ રહેતું હોય એવી જગા; ભાઠાની જમીન.

  • 2

    સુરતી ખાડી.

મૂળ

दे. खंजण કાદવ પરથી ?સર૰ म. खाजण