ખાંજરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંજરું

નપુંસક લિંગ

 • 1

  ખૂણો; ખૂણે પડતું-જાહેર નહિ તેવું સ્થળ.

 • 2

  કૂટણીનું ઘર; કૂટણખાનું.

 • 3

  સુરતી અનાજ સંઘરવાની જગા; કોઠાર.

 • 4

  કાઠિયાવાડી માંસ.