ખાંજરે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંજરે પડવું

  • 1

    ખૂણામાં પડવું, જ્યાં કોઈનું તેના ઉપર લક્ષ ન રહે; ઢીલ કે બેપરવાઈમાં જવું.