ગુજરાતી

માં ખાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાટ1ખાટું2ખાંટ3ખાંટુ4

ખાટ1

સ્ત્રીલિંગ

 • 1

  હીંડોળાખાટ.

 • 2

  ખાટવું તે; લાભ.

મૂળ

सं. खट्वा; प्रा. खट्टा

ગુજરાતી

માં ખાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાટ1ખાટું2ખાંટ3ખાંટુ4

ખાટું2

વિશેષણ

 • 1

  ખટાશવાળું.

 • 2

  લાક્ષણિક કચવાયેલું; નારાજ.

મૂળ

सं. शट; दे. खट्ट

ગુજરાતી

માં ખાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાટ1ખાટું2ખાંટ3ખાંટુ4

ખાંટ3

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતિ.

ગુજરાતી

માં ખાટની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાટ1ખાટું2ખાંટ3ખાંટુ4

ખાંટુ4

વિશેષણ

 • 1

  ખાંટ; પક્કું; પહોંચેલ.

વિશેષણ

 • 1

  ખાંટુ; પક્કું; ધૂર્ત.