ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે

  • 1

    ખાવા અને ઊંઘવા સિવાય બીજી કંઈ મહેનત ન લેવી પડે તેવી સ્થિતિ.