ખાટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાટલો

પુંલિંગ

 • 1

  સૂવાનો ખાટ; માંચો; ચારપાઈ.

 • 2

  (માંદગી કે પ્રસૂતિનો) ખાટલો.

 • 3

  લાક્ષણિક મંદવાડ.

 • 4

  પ્રસૂતિ.