ખાટલો ઢાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાટલો ઢાળવો

  • 1

    (સૂવા બેસવા માટે) ખાટલો ચાર પાયા પર બરોબર ગોઠવીને મૂકવો.

  • 2

    ખાટલા પર પથારી કરવી કે બિછાનું મૂકવું.