ખાટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાટિયું

નપુંસક લિંગ

  • 1

    ખાટું, પ્રવાહી શાક.

  • 2

    કાચી કેરીને બાફીને બનાવાતી પ્રવાહી વાની.

મૂળ

'ખાટું' ઉપરથી