ખાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડ

સ્ત્રીલિંગ

 • 1

  એક ગળ્યો પદાર્થ.

મૂળ

सं. खण्ड, प्रा. खण्डा

ખાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાડ

સ્ત્રીલિંગ

 • 1

  ખાઈ.

મૂળ

જુઓ ખાડો

ખાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાડું

નપુંસક લિંગ

 • 1

  ભેંસોનું ટોળું.

મૂળ

सं. खंड=સમૂહ?

ખાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડું

વિશેષણ

 • 1

  ખંડિત; ખાણ પડેલું; ભાગેલું.

મૂળ

सं. खण्डित

ખાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડું

નપુંસક લિંગ

 • 1

  સામાન્ય કે બેધારી તલવાર.

 • 2

  લાક્ષણિક વરને બદલે એનું ખાંડું લઈને ગયેલી જાન.

મૂળ

सं. खड्ग, अप. खंडु