ખાંડણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડણિયો

પુંલિંગ

  • 1

    અનાજ કે બીજી ચીજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું સાધનપાત્ર.