ખાંડવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડવ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  કુરુક્ષેત્ર પાસેનું એક વન, જેને અર્જુને બાળી મૂક્યું હતું.

મૂળ

सं.

ખાંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ફોતરાં જુદાં કરવાં કૂટવું (ડાંગર વગેરેને).

 • 2

  મારવું; ઠોકવું.

 • 3

  કચરવું; કૂટવું.

 • 4

  કકડેકકડા-ચૂરેચૂરા કરવા; નાશ કરવો.