ગુજરાતી

માં ખાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાડી1ખાંડી2

ખાડી1

સ્ત્રીલિંગ

 • 1

  દરિયાની ભરતી પહોંચે ત્યાં સુધીનો નદીનો ભાગ.

 • 2

  જમીનમાં ગયેલો દરિયાનો સાંકડો પ્રવાહ.

 • 3

  ગટર; મોરી.

ગુજરાતી

માં ખાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાડી1ખાંડી2

ખાંડી2

સ્ત્રીલિંગ

 • 1

  ૨૦ કાચા મણનું તોલ-માપ.

મૂળ

सं. खंडिआ