ખાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાડો

પુંલિંગ

  • 1

    ખાધરો; જમીનમાં ખોદાણ.

  • 2

    ખોટ; નુકસાન.

મૂળ

दे. खड्डा