ખાણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    બાળઉખાણા-સવાલ જવાબરૂપે બોલવાની કડીઓ.

મૂળ

सं. ख्यान; प्रा खाण