ગુજરાતી

માં ખાતની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખાતું1ખાતે2ખાંત3ખાત4ખાત5

ખાતું1

નપુંસક લિંગ

 • 1

  આસામીવાર અથવા આવકખર્ચની જાતવાત જમે-ઉધારનો હિસાબ.

 • 2

  લેણાદેણીનું લખાણ.

 • 3

  વિષય; પ્રકરણ.

 • 4

  કામકાજની ફાળવણીનું અંગ ઉદા૰ 'કેળવણી ખાતું' 'ઇન્સાફ ખાતું'.

મૂળ

फा. खत

ગુજરાતી

માં ખાતની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખાતું1ખાતે2ખાંત3ખાત4ખાત5

ખાતે2

ક્રિયાવિશેષણ

 • 1

  ખાતામાં; હિસાબે.

 • 2

  સ્થળે; મુકામે, જેમ કે, મુંબઈ ખાતે સભા થઈ.

ગુજરાતી

માં ખાતની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખાતું1ખાતે2ખાંત3ખાત4ખાત5

ખાંત3

સ્ત્રીલિંગ

 • 1

  હોંશ; ઉમંગ.

 • 2

  લાલસા; તૃષ્ણા.

મૂળ

જુઓ ખંત

ગુજરાતી

માં ખાતની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખાતું1ખાતે2ખાંત3ખાત4ખાત5

ખાત4

સ્ત્રીલિંગ

 • 1

  ઉલ્લેખ; લખાણ; વર્ણન.

મૂળ

सं. ख्यात ?

ગુજરાતી

માં ખાતની 5 મુખ્ય વ્યાખ્યા છે: ખાતું1ખાતે2ખાંત3ખાત4ખાત5

ખાત5

વિશેષણ

 • 1

  ખોદેલું.

મૂળ

सं.