ખાતેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતેદાર

પુંલિંગ

  • 1

    સરકારના મહેસૂલી કે કોઈના ખાનગી ચોપડે ખાતાવાળો.

મૂળ

ખાતું+દાર