ખાતુંપીતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતુંપીતું

વિશેષણ

  • 1

    ઠીક ઠીક ગુજરાનના સાધનવાળું.

મૂળ

'ખાવું પીવું' નું કૃ૰