ગુજરાતી માં ખાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ખાતર1ખાતર2ખાતર3

ખાતર1

નપુંસક લિંગ

 • 1

  ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો; તેવો બીજો રસાયણી પદાર્થ.

મૂળ

दे. खत

ગુજરાતી માં ખાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ખાતર1ખાતર2ખાતર3

ખાતર2

નપુંસક લિંગ

 • 1

  ચોરે ભીંતમાં પાડેલું બાકું.

 • 2

  ચોરી.

મૂળ

दे. खत

ગુજરાતી માં ખાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ખાતર1ખાતર2ખાતર3

ખાતર3

સ્ત્રીલિંગ

 • 1

  ચાકરી; બરદાશ; સરભરા.

 • 2

  તરફદારી.

અવ્યય

 • 1

  માટે.