ખાતરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતરણી

સ્ત્રીલિંગ

  • 1

    છાણાની ભરેલી ગાડી.

  • 2

    તેમાંથી છાણાં પડી જતાં રોકવા કરેલી આડ; પાંજરી.

  • 3

    ખાતરવું તે.