ખાતરપૂંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતરપૂંજો

પુંલિંગ

  • 1

    ખાતરમાં કામ આવે એવો પૂંજો; ઘાસ, છાણ, વાસીદું વગેરે કચરો.