ખાતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જમીનમાં ખાતર નાખવું.

  • 2

    ગાળ ભાંડવી.

મૂળ

'ખાતર' ઉપરથી