ખાતરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતરિયું

નપુંસક લિંગ

  • 1

    ઘર કોચવાનું ચોરનું હથિયાર.

મૂળ

સર૰ सं. खात्र = ખોદવાનું હથિયાર