ગુજરાતી માં ખાતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાતરી1ખાતરી2

ખાતરી1

પુંલિંગ

 • 1

  ખાતર પાડનાર; ચોર.

ગુજરાતી માં ખાતરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખાતરી1ખાતરી2

ખાતરી2

સ્ત્રીલિંગ

 • 1

  ભરોસો; પતીજ.

 • 2

  નિઃશંકપણું; ચોકસાઈ.

 • 3

  સાબિતી; પ્રમાણ.

પુંલિંગ