ખાતું ઉઘાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતું ઉઘાડવું

  • 1

    કામકાજનો નવો ભાગ શરૂ કરવો.

  • 2

    (બૅંકમાં કે શરાફને ત્યાં) નવું ખાતું પાડવું-શરૂ કરવું (પૈસા વ્યાજે મૂકીને કે લઈને).