ખાતું પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતું પાડવું

  • 1

    ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસર ઉઘાડવો.

  • 2

    લેણાના કરાર પર સહી કરવી.